Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $5.1321$

Answer

$5.1321 \times 10^0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંમેય સંખ્યાઓને અતિસંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો : $(\frac{-8}{6})$
$0.1$ દશાંશ $-$ અપૂર્ણાંકને ટકામાં ફેરવો.
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$ માં, 
$( i ) \angle E = 80^\circ , \angle F = 30^\circ , EF = 5$ સેમી
$(ii) \angle P = 80^\circ , \angle R = 30^\circ , PQ = 5$ સેમી
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : આવતી કાલે વરસાદ આવશે .
જેનો તફાવત $8$ હોય એવા ઋણ પૂર્ણાકની જોડી લખો.
શોધો : $(-42) \times 12$
$0.25$ દશાંશ $-$ અપૂર્ણાંકને ટકામાં ફેરવો.
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $9,30,541$
નીચેની એકરૂપતાની શરતો લખો :
બાખૂબા શરત :
કયા ગુણાકાર સરખા છે તે જણાવો : $(8) \times (- 4)$ અને $(-8) \times (-4)$