Question
પ્રશ્નાવલિ શું છે?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક વિધેય $f(x) = x^3 - 2x +$ માટે $f(3) + f (-3)$ ની કિંમત શોધો.
એક દુકાનદાર નક્કી કરે છે કે તે દર મહિને તેના નફામાંથી $1.5 \%$ રકમ દાન પેટે આપશે. તેનો સરેરાશ માસિક નફો $₹ 75,000$ હોય, તો દાનની માસિક રકમની સરેરાશ શોધો.
$1, 2, 3, 4, 5$ અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો.
GANDHINAGAR શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને 4 જુદા-જુદા અક્ષરોવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય ?
વાસ્તવિક વિધેય $f(x)=6 x^3-5^x+15$ માટે f(0)ની કિંમત શોધો.
નીચે આપેલી માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો :
અધઃ સીમા બિંદુ કે થી વધુ $44.5$ $49.5$ $54.5$ $59.5$ $64.5$ $69.5$ $74.5$ $79.5$
સંચયી આવૃત્તિ $500$ $470$ $390$ $290$ $240$ $90$ $10$ $0$
${ }^n P_4:{ }^{(n+1)} P_4=3: 4$ હોય, તો n નું મૂલ્ય શોધો.
${}^9P_r = 3,024$ હોય તો $r$ ની કિંમત શોધો.
52 પત્તાંની જોડમાંથી બે પત્તાં પસંદ કરવામાં આવે, તો તેમાં એક પત્તું ચહેરાવાળું અને બીજું પત્તું ચહેરા વગરનું કેટલી રીતે પસંદ થઈ શકે ?
એક આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક $35$ અને બહુલક $50$ છે. $Q_{3} + Q_{1} = 70$ અને $Q_{3} – Q_{1}= 20$ છે, તો બાઉલીનો વિષમતાંક શોધો.