Question
પ્રથમ $5$ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો.

Answer

સરાસરી $= 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$-45$ અને $-13$ ની વચ્ચે આવતી ત્રણ સંમેય સંખ્યા લખો.
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 8y = 36$       $2) \frac{z}{3} = \frac{5}{4}$
$3) \frac{a}{5} = \frac{7}{15}$       $4) 20t = -10$
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^4 \times 3^4 $
ત્રિકોણનું ક્ષેત્રફળ $170.5\ cm^2$ અને આધાર $22$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
ત્રિકોણના ત્રણ ખૂણાનો ગુણોતર $2:3:5$ હોય, તો દરેક ખૂણાનું મૂલ્ય શોધો.
$4$ પદોવાળી ત્રણ પદાવલિઓ લખો.
$-1$ અને $0$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો.
આપેલી રકમને ધન પૂર્ણાંક તરીકે અને પરત અપાતી રકમને રન પૂર્ણાંક તરીકે દર્શાવીએ, તો પિતા પુત્રને વસ્તુ ખરીદવા માટે રૂ. $135$ આપે છે. પુત્ર વસ્તુ ખરીદીને રૂ. $85$ પિતાને પરત કરે છે, તો વસ્તુની કિંમત શોધો.
જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^2+2xy+y^2$
શોધો. $(1) 4.8 \times 3$         $(2) 2.12 \times 2$           $(3) 3.11 \times 4$       $(4) 50.1 \times 3$