Question
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
પક્ષીઓ ઝાડ પર રહે છે.

Answer

Birds live on the trees.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
પ્રદૂષિત ………………
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અરવિંદ તું દડો રમ.
ક્રિયાપદ અને વિશેષણ લખો:
વર્ગના વિદ્યાર્થીઓ સારી પ્રાર્થના ગાય છે.
પ્રાસવાળા શબ્દો લખો : સાથ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
પાલુબેન પોતાનાં બાળકોને ભણાવે છે.
વાક્ય બનાવો:
ટોળટપ્પાં, રિસેસ
વાકય બનાવો:
હરીફરી
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
માથાકૂટ, ઘરાક, દીકરો, દીકરી
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
મસ્તી
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ખાડા ખાબોચિયાં છલી વળ્યાં રે ડેડકડી દિયે _______________. (આશિષ, વાછરું)