MCQ
પરવલય $y^2 - 4y - 2x - 8 = 0$ ના નાભિલંબની લંબાઇ :
  • A
    $3$
  • $2$
  • C
    $1$
  • D
    $4$

Answer

Correct option: B.
$2$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1 -x)^5(1 + x + x^2 + x^3)^4$ ના વિસ્તરણમાં $x^{13}$ નો સહગુણક મેળવો 
જેના અંકોનો સરવાળો $14$ હોય તેવા $100$ અને $1000$ વચ્યેના પૂર્ણાકોની સંખ્યા ............ છે. 
જો પ્રમાણિત અતિવલયની ઉત્કેન્દ્ર્તા $2$ હોય જે બિંદુ $(4, 6)$ માંથી પસાર થતું હોય તો બિંદુ $(4, 6)$ આગળ અતિવલયનો સ્પર્શક મેળવો. 
રેખાઓ $\left\{ \left( x,0 \right)|x\in R \right\}$ તથા $\left\{ \left( 0,y \right)|y\in R \right\}$ વચ્ચેનો ખૂણો $..........$ છે.
$\left(\frac{1}{3} x^{\frac{1}{3}}+\frac{1}{2 x^{\frac{2}{3}}}\right)^{18}$ ના વિસ્તરણમાં સાતમા અને તેરમા પદ્દોના સહગુણકો અનુક્રમે $\mathrm{m}$ અને $\mathrm{n}$ છે. તો $\left(\frac{\mathrm{n}}{\mathrm{m}}\right)^{\frac{1}{3}}=$.....................
જો $4{\sin ^4}x + {\cos ^4}x = 1,$ તો $x =$
રેખાઓ $x = 0,\;y = 0,\;x + y = 1$ અને $6x + y = 3,$ થી બનતા ચતુષ્કોણના ઊગમબિંદુમાંથી પસાર થતા વિર્કણનું સમીકરણ મેળવો.
$\triangle ABC$ માં $m\angle B= \frac{\pi}{3}, m\angle C = \frac{\pi}{4}, D $ અને $\overline{BC}$ નું $1:3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે, તે $\frac{sin m \angle BAD}{sin m \angle CAD} = .......$
$\frac{{a + bx}}{{a - bx}} = \frac{{b + cx}}{{b - cx}} = \frac{{c + dx}}{{c - dx}},\,\,(x \ne 0)$ હોય તો ${\text{a, b, c}}$ અને ${\text{d}}$ એ...........
જો સંખ્યાઓ $1, 1+d, 1+2d, …….., 1+100 d$ નું તેમના મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલન $255$ હોય, તો $d$ બરાબર $..........$