Question
'પ્રયાણ' ખંડ હાસ્યનવલકથા ભદ્રંભદ્ર'માંથી લેવામાં આવ્યો છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાકાના મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા હતા.
જેઠી માની લડત પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર સામે ન હતી.
રાષ્ટ્રધ્વજ ચઢાવતાં દીપકે પોતાનું માથું વધેર્યું.
દીપક ફરવા જાય પછી તે બાને જેલમાં સરદારબાપુને પત્ર લખવા માટેની વિનંતી કરે છે.
પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નરચલાવી રહ્યો હતો.
સકીનાને સાસરિયે મોકલ્યા પછી નવમા દિવસે એના ભેદી મૃત્યુના વાવડ રમઝુને મળેલા.
લેખક તેમના મિત્રો સાથે રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા હતા ત્યારે વૃદ્ધ સ્ત્રીઓએ તેમને બોલાવ્યા.
દીપકની ઉંમર આઠ વર્ષની છે.
સિમલાથી બલાઈએ કાકીને પત્ર લખી શીમળાના વૃક્ષનો એકફોટોગ્રાફ મોકલવા કહ્યું હતું.
નાઇટહૂડનો ઇલકાબખત સોનાની ફેઈમમાં મઢેલો છે.