Question
પર્યટન માટે બાલારામ ___________ માં જવાનું છે. (આગગાડી, બસ)

Answer

આગગાડી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આભે __________ ચાંદ ઊગ્યો છે. (અમાસ, પૂનમ)
રણછોડ રબારી ________ની છાપ પારખી લેતા એટલે લોકો એમને પગી તરીકે ઓળખતા હતા. (પગલાં / પડછાયા)
મેશ આંખમાં ________ તો બળે. (આંજે, આજે)
______ દિવસે યુદ્ધ કર્યા પછી ભીષ્મ પિતામહ બાણશય્યા પર પોઢઢ્યા. (છ, દશ)
“______ ભૂતકાળમાં મને અને મારા ભાઈઓને બહુ પીડયા છે!” (યુધિષ્ઠિરે, અર્જુને)
અંધેરી નગરી' કાવ્યનો સાહિત્ય પ્રકાર _________ છે. (વાર્તા, કથાકાવ્ય)
દુર્યોધનની મદદે ______ દેશનો રાજા સુશર્મા આવ્યો. (વિદર્ભ, ત્રિગર્ત)
________ ભારત સામે એક કરતાં વધુ જગ્યાએ મોરચો માંડી દીધો હતો. (પાકિસ્તાને, ચીને)
દીવાનો પ્રકાશ ______ દિશામાં પડે. (ચારે, સપ્તાહ, માખણ)
આપણે પાછા આવવાનું __________ મેળવી લેવા જઈએ છીએ. (બળ, ધન)