Question
પર્યટન માટેની ફી ત્રણ રૂપિયા હતી.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિશ્ચલભાઈએ પોતાની કાંડા ઘડિયાળ પર બે-ત્રણ વાર આંગળી અડાડી કે પાર્કિંગમાં મૂકેલી ગાડી જાતે જ આવીને પરસાળ પાસે ઊભી રહી ગઈ.
શાળાનાં મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેને પ્રાર્થના સમયે પર્યટનની જાહેરાત કરી.
ગોરિયો બીમાર હોવાથી દગડુના ઘરમાં કોઈએ ખાધું નહોતું.
શ્રીકૃષ્ણએ કૌરવો અને પાંડવો વચ્ચે સુમેળ કરાવ્યો.
ટપુડાને થેલી ભરીને જાંબુ મળ્યાં.
પશીને થેલીમાંથી એક પણ જાંબુ ખાવા ન મળ્યું.
ગુરુની આજ્ઞા માનીને ચેલો અંધેરી નગરીમાં રોકાઈ ગયો.
જોગીદાસ ખુમાણ વજેસંગના દીકરાના ખરખરે જવાની ના પાડતા હતા.
ઈશ્વરે રચેલી ઉષા કરતાં નિશા ઓછી સુંદર છે.
રાજસ્થાનના ભરતપુરમાં ઘુડખરનું અભયારણ્ય છે.