Question
પૃષ્ઠને માત્ર $...........$ હોય છે.

Answer

લંબાઈ અને પહોળાઈ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ $...........$ હોય છે.
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= .................$
$................$ એ દ્રીચલ સુરેખ સમીકરણ નથી, $(3x - 2y = 12, 4x + 5y = 40, x^2-3 x+2=0)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ જીવાઓ છે. જો $ \angle APB = 50^\circ , \angle CPD = 50^\circ $ અને $AB = 3$ સેમી હોય, તો $CD = ………$ સેમી. $(3, 6, 5)$
અર્ધગોળાનું ઘનફળ $= ………… \frac{1}{3} \pi r ^3, \frac{2}{3}\pi r ^3 , \frac{3}{4} \pi r ^3 $
$(2 x+5)(2 x-5)=................\left(x^2-5,2 x^2-25,4 x^2-25\right)$.
$ABD$ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 130^\circ $ અને $ \angle ACE = 120^\circ $ હોય, તો $ \angle A = ......... (70^\circ , 50^\circ , 60^\circ ) $
યામ$-$સમતલમાં દોરેલ ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને $........$ કહે છે.
$14$ સેમી વ્યાસ વાળા અર્ધગોલક ની વક્રસપાટીનું ક્ષેત્રફળ $................ cm^2 $ થાય.$(1232, 462,308)$
નાનામાં નાની પૂર્ણ સંખ્યા_________ છે.