Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ1 Mark
Question
પૂરવણીરહિત નિદર્શન એટલે શું ?
✓
Answer
જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે અને અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલાં પાછો મૂકવામાં ન આવે, તો તેને પૂરવણી રહિત યાદચ્છિક નિદર્શન કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.