Question
$p(x)=7 x^2-3 x+5$ માં $x$ નો સહગુણક $3$ છે.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શૂન્ય સિવાયની અચળ બહુપદીની ધાત શૂન્ય હોય છે.
$ax + by + c = 0 $માં $a = 0 $ હોય, તો તેનો આલેખ$ x-$અક્ષને સમાંતર હોય છે.
વર્તુળના સમતલના કોઈ બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં અધિક હોય, તો તે બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય.
જો વર્તુળને ત્રણ સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે , તો તે પ્રત્યેક ગુરુચાપ છે .
બિંદુ $(3,0)$ એ પ્રથમ ચરણમાં છે.
સમીકરણ $5x - 3y = 30$નો આલેખ $ y-$અક્ષને બિંદુ $ (6, 0)$ માં છેદે.
$8{\sqrt{15}}$ ને $2{\sqrt{3}}$ વડે ભાગતાં ભાગફળ $4{\sqrt{5}}$ મળે છે.
બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતો છેદિકાની એક જ તરફના અંતઃકોણ સમાન હોય.
બહુપદી $2x + 3$ નું શૂન્ય $ \frac32 $ છે.
$30$ અવલોકનોનો મધ્યક $30$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $60$ થાય.