Question
રાધા અધીરા ચિત્તે કેમ દોડવા લાગી?

Answer

બંસીના મંદ મંદ સૂર સાંભળી, રાધિકાની ધીરજ ખૂટી જાય છે. તેથી તે અધીરા ચિત્તે વાંસળીના સૂર તરફ દોડવા લાગી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free