Question
રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે, તો તે $.........$ નો મોબાઇલ લે છે.

Answer

પપ્પા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો :
શૈલેશ $.........$ વાડી $.........$ એક ઘટાદાર આંબો છે.
તરિયાતોરણ બારે .$.........;$ મોતીડે ચોક $.........$ જી રે. સખી $...$ ગંગા$-$જમનાનાં $.........$ મંગાવીએ; મારા વહાલાજીનાં ચરણ $.........$ જી રે. સખી $...$
મારો પસ્તાવાનો $.........$ ન રહ્યો$. ($પાર, પાળ$)$
દેશું દેશું $.........$ ખાટ, મારે ઘરે આવો ને.
અજગર $.........$ મહિના સુધી ભૂખ્યો રહી શકે છે.
મને લાગે છે કે તેં પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે, એમની $..........$ તો લેવાની જ હોય$. ($મજૂરી, મંજૂરી$)$
દાદાજીએ ગણિતના $..........$ અને ઉખાણાંને લગતાં બે પુસ્તકો વિવેકને મોકલ્યાં.
દાદાજીને અગાઉ $..........$ પ્રત્યે સૂગ હતી.
પણ આમાં એક $.........$ છે.$($શરત, સુરત$)$
નાનકડી છોકરી પોતાના $..........$ થી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે.