Question
રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે?

Answer

રામ જીવનના આદર્શરૂપ મર્યાદાપુરુષોત્તમ છે. તેમણે એક પત્નીવ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free