Question
રાત્રિના પ્રકાશને કારણે ઝાડવાં રતાશ પડતાં દેખાતાં હતાં.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'મારી વ્યાયામસાધના' પાઠમાં સુરતના અખાડાનું વર્ણન કર્યું છે.
સામાન ડબામાં મુકાવીને છોકરો હવા ખાવા બારણામાં ઊભો રહ્યો.
ડૉક્ટર ખંઢેરિયાએ વૃદ્ધને પાણી લેવાની ઘસીને ના પાડી.
વિષ્ણુ ભગવાન પાસેથી દેવો ધરતી તરફ આવતા ગયા તેમ તેમ સૌ જીવોના દિલમાં આશાની ટશરો ફૂટવા માંડી.
વૃત્રાસુરના જન્મથી પૃથ્વી ઉપર આનંદ છવાઈ ગયો.
મહારાજે વિસ્તારથી વાત માંડી તેથી તેમણે તેનો સારાંશ કહ્યો એમ કહી શકાય.
અનેરીને સપનામાં પણ સિંહ જ દેખાયો હતો.
કેતકીને શાંત બેસી રહેવું વધારે ગમે છે.
દત્તુ સાવ બાધો છે, એવી મામાને ઘેર બધાંને ખાતરી થઈ ગઈ.
પોલીસ ઇન્સ્પેક્ટર કડક સ્વભાવના હતા તેથી બધા સાથે નરમાશથી વર્તતા.