Question
રેખાને કેટલાં પરિમાણ હોય?

Answer

1

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં જો $\angle PRQ =52^{\circ}$ હોય, તો $\angle PSQ$ શોધો.
બિંદુ (0, – 18) કયા કિરણ પર આવેલ છે?
$ p(t) = 4t^4 + 5t^3 – t^2 + 6 $ ,$ t = a $ આગળ બહુપદીઓનું મૂલ્ય શોધો.
યામ - સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનાં નામ શું છે?
બહુપદી $ p(x) = x^2 $ નું શૂન્ય $x = 0$ છે કે નહિ તે ચકાસો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણસ્વરૂપે દર્શાવો. $y = 2$
$x-$અક્ષ અને $y-$અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે?
$ABC$ ત્રિકોણ છે. જે $\triangle A B C$ નાં ત્રણેય શિરોબિંદુઓથી સમાનઅંતરે આવેલ હોય એવું બિંદુ $\triangle A B C$ નાં અંદરના ભાગમાં મેળવો.
​​​​​​​
અવયવ પ્રમેય નો ઉપયોગ કરીને $ y^2 – 5y + 6 $ ના અવયવ પાડો .
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{329}{400}$