MCQ
રેખાઓ $x- \sqrt 3 y+5=0$ અને $\,y $-અક્ષ વચ્ચેનો ખૂણો ....$^o$
  • A
    $90$
  • $60$
  • C
    $30$
  • D
    $45$

Answer

Correct option: B.
$60$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3$ છોકરાઓ $B_i,i = 1 , 2, 3$ અને $6$ છોકરીઓ $G_i, i = 1 , 2, . . . , 6$ એ એક હારમાં બેસાડેલા છે તો તેમને કેટલી રીતે બેસાડી શકાય કે જેથી $B_1$, $B_2$ એ અલગ અલગ બેસે તથા  $G_1$ , $G_2$ એ પણ અલગ અલગ બેસે ? 
$\Delta ABC$ માં , બાજુઓ $AB, BC, CA$ પર અનુક્રમે $ 3, 4, 5$ બિંદુઓ આપેલ છે ( શિરોબિંદુઓ $A, B, C$ ને સમાવતા ) . તો આ શિરોબિંદુઓને કરીને કેટલાં ત્રિકોણ બનાવી શકાય છે ?
ગણ $A$ અને ગણ $B$ માં અનુક્રમે $4$ અને $2$ ઘટકો હોય, તો જેમાં ઓછામાં ઓછા $3$ ઘટકો હોય, તેવા $A×B$ ના ઉપગણોની સંખ્યા .......... છે.
$\left(1+\frac{1}{10^{100}}\right)^{10^{100}}$ થી મોટો હોય તેવો ન્યૂનતમ પૃણાંક મેળવો.
એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ અથવા $B$ નો ગણ દર્શાવો.
ઉપવલય કે જેની અક્ષો યામાક્ષોની અક્ષો હોય તથા જે બિંદુ $(-3,1) $ માંથી પસાર થાય અને ઉત્કેન્દ્રતા $\sqrt {\frac{2}{5}} $ હોય તેવા ઉપવલયનું સમીકરણ મેળવો.
જેનું શિરોબિંદુ $(5,4)$ આગળ અને નિયામિકા $3 x+y-29=0$ હોય તેવા પરવલયનું સમીકરણ જો $x^{2}+a y^{2}+b x y+c x+d y+k=0$ હીય. તો $a+b+c+d+k=$
જો $n \in N - \left\{ 1 \right\}$ તો,$\sum\limits_{r = 0}^n {\left\{ {{{( { - 1} )}^r}( {100 - r} )\binom{n}{r}} \right\} = ........} $
જો $12$  સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી $3$ દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.
$5$ પદો ધરાવતી શ્રેણીનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $24 $ છે. $3$ પદો ધરાવતી બીજી શ્રેણીનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8 $ અને $24$  છે. તેમની સંયુક્ત શ્રેણીઓનો વિચરણ શું થશે ?