Question
રીંછ આગળ શા માટે ચાલે છે ?

Answer

રીંછે સિંહને મધ ખાવાનું આમંત્રણ આપ્યું છે. તેથી સિંહને મધપૂડાના વન સુધી લઈ જવા રીંછ આગળ ચાલે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free