Question
રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે ?

Answer

રમેશ અને ચંદુ તેઓની રમત વિશે કોઈને જાણ ન થાય તેથી રમવા કાતરિયામાં જ ગયા હશે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free