Question
રંગલાએ પોતાનો પરિચય આપવા કઈ પંક્તિઓ કહી?

Answer

રંગલાએ પોતાનો પરિચય આપવા નીચેની પંક્તિઓ કહી : “એ ... લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી ... બોલ બોલતો તોળી તોળી, છેલછબીલો ગુજરાતી !'' 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free