Question
રૂ. $2750$ ના $30\%$ શોધો.

Answer

રૂ. $825$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે આસનકોણ કોટિકોણ હોઈ શકે ?
એવા ત્રણ આકારોનાં નામ જણાવો જેમાં સંમિતિની રેખા ન હોય.
ત્રિકોણ માટે પાયો $b = 16$ સેમી, ઊંચાઈ (વેધ) $h = 10$ સેમી માહિતી પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
શોધો : $1\frac{4}{9} \times 6$
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 70 \ cm^2$, પાયો $b = 14$ સેમી પરથી ચતુષ્કોણની પાયા પરની ઊંચાઈ (વેધ) શોધો.
એક દિવસનું આમદવાદનું તાપમાન $37^\circ C$ છે અને શ્રીનગરનું તાપમાન $-2^\circ C$ છે, તો બંને શહેરના તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હશે ?
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 160 \ cm ^2$ , પાયો $b = 20$ સેમી પરથી ચતુષ્કોણની પાયા પરની ઊંચાઈ (વેધ) શોધો.
ઊતરતા ક્રમમાં ગોઠવીને લખો : $9, (-6), (-3), 4$
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $5 x^{2} y^{2}$
પ્રમાણિત સ્વરૂપ મેળવો : $(\frac{108}{-45})$