Question
સાદું રૂ આપો :$(3 x-4)(3 x+4)-(3 x+4)^{2}$

Answer

$-24 x-32$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2028$
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
કિંમત શોધો :$\left(3^{2}\right)^{6} \times\left(3^{3}\right)^{2} \times\left(3^{-2}\right)^{10}$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 8100$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2800$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 252$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ : 36 x^{2}-12 x+1(...........)$
કિંમત શોધો $: \frac{4 \times 9 \times 8^{-1} \times 3^{-3}}{6^{-1}}$
$9408$ ને એવી કઈં નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણવર્ગ સંખ્યા મળે ? આ ભાગફળનું વર્ગમૂળ પણ શોધો.