Question
સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $2^5 \div 6^5$

Answer

$(2/b)^5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
નોટબુક
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
બોલ
$x = - 1$ માટે નીચેની પદાવલિની કિંમત શોધો : $- x + 2$
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $-3 x+1 =............$
નીચેની આકૃતિના નામ આપો:
અભિવ્યક્તિ કરો : $729$ ને $3$ ની ઘાતમાં
નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો : $5 \times 5 \times 7 \times 7 \times 7$
$240$ મતદારોમાંથી $90$ મતદારોનો મત હા છે, તો કેટલા ટકા મતદારોનો મત હા છે ?
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $x^{2} y^{3}, x^{3} y^{2}$
નીચેની વસ્તુઓની ઉપરથી પ્રકાશ પડે,તો તેના પડછાયા કેવા આકારના હોય તે લખો : નળાકાર પાઇપ