Question
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^3 \times 3^2 $

Answer

$72$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લાઇબ્રેરીમાં વાંચવા માટે $6$ વિદ્યાર્થી દીઠ $15$ પુસ્તકો છે, તો $20$ વિધાર્થીઓ માટે કેટલાં પુસ્તકો જોઈએ ?
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $7 \times (50 -2)$
બિંદુઓ $\text{P, Q, R, S, T, U, A}$ અને $\text{B}$ સંખ્યારેખા પર એવી રીતે આવેલાં છે કે જ્યાં $\text{TR = RS = SU}$ અને $\text{AP = PQ = QB}$ થાય. $\text{P, Q, R}$ અને $\text{S}$ વડે દર્શાવાતી સંમેય સંખ્યા લખો.
જો $x=-2$ હોય, તો નીચેની કિમતો શોધો $: 3 x^{2}-5 x$
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 1 + t + t^2 + t^3$
આધાર $2.2$ સેમી અને ઊંચાઈ $1.1$ સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x + 5 = 15 (x=10)$
નીચેના દરેક ખૂણાના કોટિકોણનાં માપ શું છે $?$ $(i) 45^\circ $    $ (ii) 65^\circ $     $(iii) 41^\circ $     $(iv) 54^\circ $
સાદું રૂપ આપી કિંમત શોધો: $(-4)^{3} \times 3^{2}$
નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો $: 540$