Question
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો :$ 2^0 \times 3^0 \times 4^0 $

Answer

$2^0 \times 3^0 \times 4^0 = 1 \times 1 \times 1 = 1 = 1^0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં, ગણતરી કરી જણાવો: $\frac{16}{20}$ અને $\frac{20}{-25}$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં, ગણતરી કરી જણાવો: $\left(\frac{-2}{3}\right)$ અને $\frac{2}{3}$
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો, જેનો છેદ ઋણ હોય.
વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં $5 \ \text{લીટર}$ પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ $\frac{2}{5}$ ભાગ પાણી પીધું. પ્રતાપે બાકીનું પાણી પીધું.
$(1)$ વિદ્યાએ કેટલું પાણી પીધું?
$(2)$ પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું?
$\triangle \text{XYZ}$ રચો, જેમાં $\text{XY} = 4.5 \text{ cm}$, $\text{YZ} = 5 \text{ cm}$ અને $\text{ZX} = 6 \text{ cm}$ હોય તેવા ત્રિકોણની રચના કરો.
એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ $314 \ m^2$ છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન, $12 \ m$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. શું આ મશીન આખા બાગને પાણી છાંટી શકે? ($\pi = 3.14$ લો.)
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો: $4^2 \times 4^4$
$2a + 8b + 10$ માંથી શું બાદ કરવાથી $-3a + 7b + 16$ મેળવી શકાય?
શોધો:
$(i) 651.2 \div 4$
$(ii) 14.49 \div 7$
$(iii) 3.96 \div 4$
$(iv) 0.80 \div 5$
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો: $4^3$ અને $3^4$