Question
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $ (\frac{a^5}{a^3}) \times a^8 $

Answer

$ a^10 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$z$ ના પાંચમા ભાગમાંથી $3$ બાદ કરતાં $1$ મળે છે.
નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો $: - 1$ અને $0$
નીચેના માટે ચાર સમાન સંમેય સંખ્યા લખો :$ (\frac{-2}{7}) $
અનિલે એક ઘડિયાળ રૂ.$819$ માં ખરીધું. આ ઘડિયાળ ન ગમતાં થોડા વખત પછી તેણે આ ઘડિયાળ રૂ.$797$ માં વેચી દીધું. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે ? કેટલા રૂપિયા?
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 10c – 2b + 8b – 2c$
$-5-9$ અને $5-9$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
શોધો : $(i) 0.05 \times 7$      $(ii) 211.02 \times 4$
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: (\frac{-3}{4}) = \frac{x}{36}= (\frac{-36}{y})$
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{- 3}{5}), (\frac{- 6}{10}),(\frac{- 9}{15}),(\frac{- 12}{20}),… $
નીચેનામાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો $:$

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$