Question
સાદું રૂપ આપો. $ 2^{\frac{2}{3}} · 2^{\frac{1}{3}} $

Answer

$2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શું $9$ સેમી, $7$ સેમી અને $17$ સેમી બાજુઓનાં માપ ધરાવતો ત્રિકોણ દોરવો શક્ય છે $?$ કારણ આપો.
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{2}{11}$
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \frac{2\sqrt{7}}{7\sqrt{7}} $
એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે $21$ સેમી અને $28$ સેમી હોય, તો તેનું ઘનફળ શોધો.
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b $ અને $c$ ની કિંમતો દર્શાવો : $3x + 2 = 0$
$ \angle X $ અને $ \angle Y $ પૂરકકોણો છે . જો $ \angle X = 5 \angle Y $ હોય , તો $ \angle X $ અને $ \angle Y $ શોધો .
$p(x)=x^3-3 x^2+3 x-1$ ની x = 2 આગળની કિમત શોધો.
x - અક્ષ અને y -અક્ષ બંને પર આવેલાં બિંદુના યામ લખો.
બિંદુ (0, – 5)નું ઉગમબિંદુથી અંતર શોધો.
સીધો ગુણાકાર કર્યા વગર 72 x 68 ની કિંમત શોધો.