Question
સાદું રૂપ આપો. $2^\frac{2}{3} \times 2^\frac{1}{5}$

Answer

 $2^\frac{2}{3} \times 2^\frac{1}{5} = 2^{\frac{1}{3} + \frac{1}{5}} = 2^\frac{13}{15}$
 $\therefore \frac{2}{3} + \frac{1}{5} = \frac{10+3}{15} = \frac{13}{15}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નળાકારની ત્રિજ્યા $21$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $3960$ $ cm^2 $ છે, તો તેની ઊંચાઈ શોધો.
બહુપદી $ x^4 + 3x^3 + 3x^2 + x +1 $ નો અવયવ $(x+1)$ છે તે નક્કી કરો
નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. $(i)\ x=-\frac{5 y}{3}\ (ii)\ \frac{3 y}{2}=-4 x$
વિસ્તરણ કરો:
(2a + 3b)(2a - 5b)
$8$ સેમી ધારવાળા બે સમધનની એક સપાટીને જોડી દેવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો.
$ x^3 + 2x^2 – 5x - 6 $ નો એક અવયવ $x +3$ છે કે કેમ તે તપાસો .
$120$ સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ $84$ સેમી છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને $500$ આંટા મારવા પડે,તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે $?$
સંખ્યા રેખા પર $\sqrt{3}$ દર્શાવો.
જો $x = 5$ અને $y = 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $ x^y + y^x $
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3} )(3 - \sqrt{3}) $