Question
સાદું રૂપ આપો : $ \frac{25 \times 5^2 \times t^8}{10^3 \times t^4} $

Answer

$5t^\frac{4}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારિણીએ એક જુની ગાડી રૂ. $78,400$ માં ખરીદી. તેના રિપેરિંગનો ખર્ચ રૂ.$16,400$ અને રંગકામનો ખર્ચ રૂ. $6500$ થયો. રૂ. $11,500$ નો નફો લેવાં આ ગાડી કેટલામાં વેચવી જોઈએ $?$
$90$ મીટર લંબાઈ અને $60$ મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતાં અને તેની બાજુઓને સમાંતર એવા $3$ મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. $( 1 )$ રસ્તાઓએ આવરેલું ક્ષેત્રફળ શોધો. $(2)$ રૂ. $110 / \ m^2 $ પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ શોધો.
વિધાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે.યોગ્ય પ્રમાણમાપ લઈ દ્રી-લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
વિષય અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
પ્રથમ સત્ર($100$ માંથી) $67$ $72$ $88$ $81$ $73$
બીજું સત્ર($100$ માંથી) $70$ $65$ $95$ $85$ $75$
$1.$ વિધાર્થીએ ક્યાં વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો$?$
$2.$ ક્યાં વિષયમાં સુધારો સૌથી ઓછો છે$?$
$3.$ શું કોઈ વિષયના દેખાવ નીચે ગયો છે$?$
એક નિયમિત બહુકોણની પરિમિતિ $21$ સેમી છે. જો દરેક બાજુની લંબાઈ $3.5$ સે.મી હોય, તો બહુકોણને કેટલી બાજુઓ છે$?$ 
$\mathrm{ABCD}$ એક ચતુષ્કોણ છે. સાબિત કરો $\mathrm{AB}+\mathrm{BC}+\mathrm{CD}+\mathrm{DA}>\mathrm{AC}+\mathrm{BD}$
ત્રણ ભાગીદારો વચ્ચે $4 : 5 : 11$ ના પ્રમાણે નફો વહેચવાનું નક્કી થયું, તો ત્રણેય નફાની ટકાવારી જણાવો. જો કુલ નફો રૂ. $20,000$ થતો હોય, તો દરેકને કેટલા રૂપિયા નફો મળે છે તે જણાવો.
$15$ મીટર લંબાઈ અને $10$ મીટર ઊંચાઈની એક દીવાલમાં $3 \times 2$ મીટર માપની બે બારીઓ અને $4 \times 2$ મીટર માપનું એક બારણું છે. બારી- બારણાંની જગ્યા સિવાયના દીવાલના ભાગને રંગ કરવાનો છે. $1$ ચો મીટર રંગ કરવાનો ભાવ રૂ.$12$ હોય, તો કેટલો ખર્ચ થાય$?$
સાદું રૂપ આપી કિંમત શોધો :$(i) (-2)^6 \times (-2)^4) \div (-2)^8 \ \ (ii) [(-3)^2]3 \div (-3)^4$
$\triangle \mathrm{ABC}$ રચો જેમાં $BC= 6.5$ સેમી, $AC= 5$ સેમી અને $m \angle \mathrm{C}=60^{\circ}$ હોય. રચનાના મુખ્ય મુદ્દા લખો.
ચલને અલગ કરવાનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો :
$1) x - 2 = 0  \ \  2) y + 2 = 0  \ \  3) p - 6 = 10  \ \  4) b + 3 = 11$