Question
સાદું રૂપ આપો : $\frac{ (-3)^3 \times (-2)^2}{(-4)^2 \times (-1)^5}$

Answer

$\frac{27}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$( i )$ ચૉકમાં કૅલ્શિયમ, કાર્બન અને ઑક્સિજનનો ગુણોત્તર $10 : 3 : 12$ છે, તો ચૉકમાં કાર્બનની ટકાવારી શોધો,
$(ii)$ જો ચૉકમાં કાર્બનનું વજન $3$ ગ્રામ હોય, તો ચૉકનું વજન શોધો.
દરેકનો $\frac{1}{4}$ શોધો. $(1)\frac{1}{4} \ \ (2)\frac{3}{5} \ \ (3)\frac{4}{3}$
 
ઉકેલો : રાખીની માતાની ઉંમર $39$ વર્ષ છે. તે રાખીની ઉંમરના પાંચ ગણાથી $4$ વધારે છે તો રાખીની ઉંમર શોધો :
વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમુહે $(100$ માંથી$)$ પ્રાપ્ત કરેલ ગુણ $85, 76, 90, 85, 39, 48, 56, 95, 81$ અને $75$ છે. $(i)$ વિધાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ $(ii)$ મેળવેલા ગુણનો વિસ્તાર $(iii)$ સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો$?$
પાયલે એક બૅન્કમાં રૂ.$7000$ અમુક ટકાના વ્યાજના દરે મૂક્યા. $3$ વર્ષ પછી તેને વ્યાજના રૂ.$1470$ મળ્યા, તો વ્યાજનો દર શો હશે $?$
નીચેની સંમેય સંખ્યાઓને સમાન હોય તેવી ત્રણ સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-1}{7}) $
$6.5$ ટકા વાર્ષિક વ્યાજના દરે $₹ 6050$ લેવામાં આવે છે, તો $3$ વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો. 
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના $7$ ગણામાં $5$ ઉમેરતા $47$ મળે છે.
એક દીવાલ $20$ મીટર લંબાઈની અને $8$ મીટર ઊંચાઈની છે. તેમાં $3$ મી $\times \  2$ મી માપનું એક બારણું છે. એક ચો મીટરના રૂ.$8$ પ્રમાણે આ દીવાલ રંગવાનો ખર્ચ કેટલો થાય$?$
એક મતદાન ક્ષેત્રમાં $15,000$ મતદાર છે. જેમાં $60\%$ મતદારે મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું $?$