Question
સાદું રૂપ આપો : $\frac{3^5 \times 10^5 \times 25}{5^7 \times 6^5}$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેની બાજુની લંબાઈ $2$ સેમી છે તેવા ત્રણ સમઘન પાસપાસે ગોઠવતા એક લંબઘન બને છે.આ લંબઘન દર્શાવતી તિર્યક અને આઇસોમેટ્રિક આકૃતિઓ તેયાર કરો .
$\triangle PQR$ રચો, જેમાં $QR= 6.5$ સેમી, $\angle R = 60^\circ$ અને $PR = 5$ સેમી હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.
એક લંબચોરસ ખેતરની લંબાઈ $85$ મીટર અને પહોળાઈ $80$ મીટર છે. આ ખેતરની અંદરની બાજુએ ફરતો $2$ મીટર પહોળાઈનો રસ્તો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
રોહને એક બૅન્કમાં $9\%$ ના વ્યાજના દરે રૂ.$8000$ વ્યાજે મૂક્યા. $3$ વર્ષને અંતે રોહનને કેટલું વ્યાજ મળે $?$ વ્યાજમુદ્દલ કેટલું થાય$?$
નીચેની આકૃતિઓમાં બધી જ સંમિતિની રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સંમિતિની રેખાઓ છે તે પણ લખો :
$15-10 x+x^{2}+3 x^{3}-7 x y$માંથી $4 x^{3}-9 x^{2}-8 x+6 x y+8$ બાદ કરો.
$x^{2}+x y-2$ અને $3 x y+7$ ના સરવાળામાંથી $9+x y-x^{2}$ અને $x^{2}+1$ નો સરવાળો બાદ કરો.
સાદું રૂપ આપી કિંમત શોધો :$(i)(2^3)^4 \div (2^5)^2 \ \ (ii)(2^7× 2^3) \div (2^5)^2$
એક લંબચોરસ બાગની લંબાઈ $80$ મીટર અને પહોળાઈ $70$ મીટર છે. આ બાગમાં અંદરની બાજુએ ફરતો $5$ મીટર પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ $1 \ m^2$ ના $15$ લેખે કેટલો થાય$?$
$15$ મીટર લંબાઈ અને $10$ મીટર ઊંચાઈની એક દીવાલમાં $3 \times 2$ મીટર માપની બે બારીઓ અને $4 \times 2$ મીટર માપનું એક બારણું છે. બારી- બારણાંની જગ્યા સિવાયના દીવાલના ભાગને રંગ કરવાનો છે. $1$ ચો મીટર રંગ કરવાનો ભાવ રૂ.$12$ હોય, તો કેટલો ખર્ચ થાય$?$