Question
સાદું રૂપ આપો : $ \frac{3\sqrt{2} - 2\sqrt{3}}{3\sqrt{2} + 2\sqrt{3}}  +  \frac{\sqrt{12}}{\sqrt{3} - \sqrt{2}} $

Answer

$11$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ ∆ABC $ માં $AD, BE$ અને $CF$ વેધ છે. જો $AD = BE = CF$ હોય, તો સાબિત કરો કે $ ∆ABC $ સમબાજુ ત્રિકોણ છે.
સમીકરણ $5y + 10 = 3, + 4$ ને ઉકેલો અને તેના ઉકેલને $(1)$ સંખ્યારેખા પર અને $(2)$ કાર્તેઝિય સમતલમાં દર્શાવો.
$ABCD$ સમબાજુ ચતુષ્કોણ છે. સાબિત કરો કે, વિકર્ણ $AC$ એ $ ∠ A $ તેમજ $ C $ ને દુભાગે છે તથા વિકર્ણ BD એ $ ∠B $ તેમજ $ ∠D $ ને દુભાગે છે.
ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે.
$O$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ જીવાઓ છે . $AB = 48$ સેમી , $AB$ નું કેન્દ્ર $O$ થી અંતર $10$ સેમી અને $CD$ નું કેન્દ્ર $O$ થી અંતર $24$ સેમી હોય , તો $CD$ ની લંબાઈ શોધો .
એક વસાહતમાં $20$ મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકારવિહારસ્થાન આવેલું છે. ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અનેડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજાસાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો.
પ્રમેય : ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય.
એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ રૂ. $498.96$ થાય છે.જો ચૂનો લગાવવાનો ખર્ચ $ 1 m^2 $ ના રૂ. $2.00$ હોય , તો $(i)$ ઘુમ્મટની અંદરની વક્રસપાટીનું ક્ષેત્રફળ અને $( ii )$ ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો .
એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ પ્રાપ્ત થયું :
મૂળાક્ષરોની સંખ્યા$1-4$$4-6$$6-8$$8-12$$12-20$
અટકની સંખ્યા$6$$30$$44$$16$$4$
આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો.
પ્રમેય : જો એક છેદીકા બે સમાંતર રેખાઓને છેદે તો અંત:યુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે.