Question
સાદું રૂપ આપો : $\frac{7^3 \times 4^5}{7 \times 2 \times 4^4}$

Answer

$98$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રૂ.$784$ માં વેચવામાં આવતી વસ્તુ પર વેપારીને $12 \%$ નફો થાય છે, તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે$?$
જો $2$ વર્ષ માટે $3.5$ ટકા વાર્ષિક વ્યાજના દરે $₹ 7000$ લેવામાં આવે, તો $2$ વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજમુદ્દલ શોધો.
કોષ્ટક પૂર્ણ કરો :

આકાર

પરિભ્રમણ કેન્દ્ર

પરિભ્રમણનો કક્ષ

પરિભ્રમણકોણ

નિયમિત ષટ્કોણ

વર્તુળ

અવર્તુળ

શોધો : $(i) 31.5 \div10 \ \ (ii) 231.5 \div10 \ \ (iii) 1.5 \div 10 \ \ (iv) 29.36 \div10 \ \ (v) 31.5 \div100 \ \ (vi) 231.5 \div100$
નીચે દરેક ઘન આકાર માટે $(i),(ii)$ અને $(iii)$ માં ત્રણ દેખાવ આપેલ છે.દરેકનો ઉપરનો ,સામેનો અને બાજુ નો દેખાવ શોધો .
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : આકાશે ધારેલી સંખ્યા $ \frac{2}{5} $ ભાગમાં $9$ ઉમેરતા પરિણામ $44$ મળે છે.
ત્રિકોણના ખૂણોનો ગુણોતર $2:3:4$ હોય, તો દરેક ખૂણાનું માપ શોધો.
$\triangle xyz$ રચો, જેમાં $ m\angle Y = 75^\circ , YZ = 5.5$ સેમી અને $m \angle Z = 60^\circ $ હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $[(5^2)^3 \times 5^4] \div 5^7$
એક નિયમિત બહુકોણની પરિમિતિ $21$ સેમી છે. જો દરેક બાજુની લંબાઈ $3.5$ સેમી હોય, તો બહુકોણ કેટલી બાજુઓ છે$?$