Question
સાદું રૂપ આપો : $\frac{9}{4} \div \frac{-7}{5}$

Answer

$-1 \frac{17}{28}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો : $5^4$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $80,00,000$
શું આપેલ માહિતીસમુહને એક કરતા વધુ બહુલક હોઈ શકે?
દિનેશ સ્થળ $A$ પરથી સ્થળ $B$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે. $A$ નું અંતર $B$ થી $7.5$ કિમી છે. $B$ થી $C$ નું અતર $12.7$ કિમી છે આયુષ સ્થળ $A$ પરથી સ્થળ $D$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે $D$ નું $A$ થી અંતર $9.3$ કિમી છે અને $C$ નું $D$ થી અંતર $11.8$ કિમી છે, તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી ?
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $y$ માં $b$ ઉમેરો.
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : આકાશગંગામાં સરેરાશ $100,000,000,000$ તારાઓ છે.
સમીકરણ બનાવો : શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી $7$ વધારે છે. સૌથી વધારે ગુણ $87$ છે$.($ સૌથી ઓછા ગુણ માટે $l$ ધારો$.)$
નામ આપો : એકમાત્ર રૈખિક સંમિતિ હોય, પણ પરિભ્રમણીય સંમિતિ ન હોય તેવો ચતુષ્કોણ.
આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો : $3 \times 10^5 + 4 \times 10^4 + 1 \times 10^3 + 2 \times 10^2 + 3 \times 10^1 + 7 \times 10^0$
ગુણાકાર કરો : $(\frac{-3}{8}) \times \frac{7}{5}$