Question
સાદું રૂપ આપો$\ : (a+b+c)(a+b-c)-2 a b$

Answer

$a^{2}+b^{2}-c^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો $: [(\frac{1}{3})^{-1}– (\frac{1}{4})^{-1}]^{-1} $
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ 5a, 3a^2, 7a^4 $
અવયવ મેળવો $: p^2 + 6p + 8 $
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં $, ∠\text{B} = 90°$ છે . જો $\text{AB} = 6$ સેમી $, \text{BC} = 8$ સેમી તો $\text{AC}$ શોધો .
એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર $5 : 4$ છે$,$ તો આ સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખૂણાનાં માપ શોધો.
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
એક એવા ચતુષ્કોણની કાચી $($Rough$)$ આકૃતિ દોરો કે જે સમાંતરબાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડી સમાન હોય.
આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 3250$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 2304$