Question
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 2^2 \times 2^3 $

Answer

$ 2^5 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગામમાં $30\%$ સ્ત્રીઓ$, 40\%$ પરપો અને બાકીનાં બાળકો છે . જો બાળકોની સંખ્યા $1200$ હોય$,$ તો ગામની વસ્તી શોધો.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 2^5 \times 2^3 $
એક રમકડાના પાંચ ભાગમાંથી $2$ ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે?
શોધો $: 79-25$
જીગર ચેસની કુલ $25$ મેચમાંથી $4\%$ મેચ હારી જાય છે, તો તે કેટલી મેચ જીતે છે ?
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $48.75\ cm^2$ હોય અને આધાર $7.5$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
$x = 0$ માટે $2x^2 + x - a$ ની કિંમત $5$ હોય, તો $a$ ની કિંમત શોધો $:$
આપેલ બીજગણિતીય પદાવલિ $2n – 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
ભાગાકાર કરો : $\frac{3}{13} \div (\frac{-8}{65})$
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$  $\frac{3}{2}, \frac{2}{5}$