Question
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $b^3 \times b^3$

Answer

$b^6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બીજગણિતીય પદાવલિઓ બનાવો : $c$ અને $d$ ના સરવાળાને $2$ વડે ભાગતાં
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : $A$ અને $B$ ટીમ વચ્ચે રમાતી મૅચમાં ટીમ $A$ જીતશે .
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $12xy, 12xz$
$1$ કિલોના $65\%$ શોધો.
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$39 + (-24) - (15)$ __________ $36 + (-52) - (-36)$
$x$ ની જગ્યાએ સાચી સંખ્યા લખો : $\frac{x}{5} = \frac{28}{20}$
અપૂર્ણાંકને ટકામાં ફેરવો : $\frac{2}{7}$
$0.65$ દશાંશ $-$ અપૂર્ણાંકને ટકામાં ફેરવો.
બાદબાકી કરો : $\frac{7}{8} - \frac{1}{4}$
સમીકરણ બનાવો : કુંટુંબમાં સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક સૌથી ઓછી આવક ધરાવતા વ્યક્તિની આવક કરતાં બમણાથી રૂ.$1000$ વધારે છે. સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક રૂ. $23000$ છે.