Question
સાદું રૂપ આપો $: \frac{\left(a^{-3}\right)^{5} \times\left(a^{-2}\right)^{6} \times\left(a^{6}\right)^{5}}{a^{3}}$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો $: \left[\left(3^{4}\right)^{3} \times\left(3^{3}\right)^{-2}\right] \div\left(3^{2}\right)^{3}$
સરવાળા કરો$:5 x^{3}-4 x^{2}+3$ અને $3 x^{3}+7 x^{2}-9$
વિસ્તરણ કરો:$(5 x-7 y)(5 x+7 y)$
કિંમત શોધો. $: (\frac{-1}{2})^{-2} + (\frac{-1}{3})^{-2} + (\frac{-1}{4})^{-2}$
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $: 453000000$
અવયવ પાડો$x^{3}+6 x^{2}+5 x+30$
વેચાણ દરમિયાન, એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર $10 %$ વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂ. $1450$ અને બે શર્ટ દરેકના રૂ. $850$ ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે ?
$8$ મજૂરોને એક કામ પૂરું કરવા $4$ દિવસ લાગે છે$,$ તો આ કામ $16$ મજૂરો કેટલા દિવસમાં પૂરું કરી શકે?
Image
ઉપરની આકૃતિમાં $\text{RISK}$ અને $\text{CLUE}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે, તો $x$ શોધો.
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 180$