Question
સાદું રૂપ આપો $: \frac{\left(a^{2}\right)^{6} \times\left(a^{3}\right)^{8}+\left(a^{6}\right)^{5}}{\left(a^{2}\right)^{3}}$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1825$
નીચેની સંખ્યા પર્ણવર્ગ સંખ્યા છે કે નહિ તે કહો $: ( i )\  121\  ( ii ) \ 55\  (iii) \ 81\  (iv) \ 49\  (v)\  69$
કિંમત શોધો $:(\frac{1}{2})^{-2} + (\frac{1}{3})^{-2} + (\frac{1}{4})^{-2}$
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
$ \frac{m - 3}{m + 4}= \frac{m + 1}{m} - 2 $ માં $m$ શોધો $:$
આકૃતિમાં દર્શાવેલ આકારનું પુષ્ટફળ મેળવો.
નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક $4$ અથવા $9$ છે ?
$ ( 1 )\  22^2\  ( 2 ) \ 43^2\  ( 3 ) \ 108^2 \ ( 4 )\  77^2 $
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો$:$
Image
$(i) \ \text{AD} = ………….$
$(ii)\ \text{ZDCB} = …………..$
નીચેની આકૃતિઓ માટે $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 9216$