Question
સાદું રૂપ આપો : $ (\sqrt{5} - \sqrt{2}) (\sqrt{5} + \sqrt{2}) $

Answer

$3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેમાં $AB = AC$ હોય, તેવો સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ છે. $AP \perp BC$ દોરી $\angle B =\angle C$ દર્શાવો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો.$(-2 x+5 y-3 z)^2$
વ્યાખ્યા લખો :
(i) ખૂણાઓની રૈખિક જોડ
(ii) અભિકોણો
જો $ x = 5 + 2\sqrt{6} $ હોય, તો $ x^2 + \frac{1}{x^2} $ અને $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.
એક બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ $ 176 \ cm^2 $ છે.જો શંકુની ત્રિજ્યા $4$ સેમી હોય , તો તેની ત્રાંસી ઊંચાઈ શોધો .
એક ગોળાકાર દવાની કેપ્સુલનો વ્યાસ $3.5$ મિમી છે. તો આકેપ્સુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની $($મિમી$^3)$ જરૂર પડશે $?$
જેમાં $ \angle A = 90^\circ $ અને $AB = AC$ હોય તેવો કાટકોણ ત્રિકોણ $ABC$ છે, તો $ \angle B $ અને $ \angle C $ શોધો.
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(2, 0)$.
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt{7}-2}$
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $ p(x) = x - 5$