Question
સાદું રૂપ આપોઃ $3 x^{5} \times\left(2 x^{4}+6 x^{3}\right)^{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉમાકાન્ત એક બૅન્કમાં અમુક રકમ $8.5\%$ ના વ્યાજના દરે મૂકી પછી તેને વ્યાજના રૂ.$8160$ મળ્યા, તો તેણે કેટલી રકમ વ્યાજે મુકી હશે.
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. જવાબ ઘાત સ્વરૂપમાં જ લખો :
$(i) 10^4 \times 10^2 \ \ (ii)10^6\div 10^2 \ \ (iii) (10^2)^3$
એક ચિત્ર $770$ રૂપિયામાં વેચાય છે, તો વેચનારને $10\%$ નફો મળે છે, તેને કેટલા રૂપિયામાં તે ચિત્ર પડ્યું હશે $?$
નારંગે એક બૅન્કમાં અમુક રકમ $7.5\%$ ના વ્યાજના દરે મૂકી. $3.5$ વર્ષ પછી તેને વ્યાજના રૂ.$2100$ મળ્યા, તો તેણે કેટલી રકમ વ્યાજે મૂકી હશે$?$
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી $3$ બાદ કરતાં $10$ મળે.
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $(1) \frac{-72}{84} \ \  (2) \frac{-24}{64}$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) 2^3 \times 3^3 \ \ (ii)3^4\times 4^4 \ \ (iii) 5^2 \times 2^2$
$2.8$ મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પૉલિશ કરાવવી છે. જો $1 \  m^2 $ પૉલિશ કરાવવાનો ખર્ચ રૂ. $20$ હોય, તો કેટલો ખર્ચ થાય $?$
ગુણાકાર કરો: $\frac{5}{8} \times \frac{18}{25}$
એક લંબઘનના માપ $5$ સેમી,$3$ સેમી,અને $2$ સેમી છે. આ માપ ધરાવતી લંબઘન ની આઇસોમેટ્રિક ત્રણ આકૃતિઓ તેયાર કરો .