Question
સાદું રૂપ આપોઃ $\left(a^{20}+a^{12}\right) \div a^{4}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આ કોયડો ઉકેલો : હું એક સંખ્યા છું મારી ઓળખ જણાવો .
મારા સાત ગણા લો.
તેમાં પચાસ ઉમેરો.
ત્રેવડી સદી સુધી પહોચવા માટે
તમારે હજુ ચાલીસ જોઈએ છે.
ઉકેલો : રાકેશે કહ્યું કે તેની રમેશ પાસે જેટલા રૂપિયા છે. તેના $6$ ગણા કરતાં $8$ વધારે. રાકેશ પાસે $68$ રૂપિયા હોય, તો રમેશ પાસે કેટલા રૂપિયા હશે $?$
$a^m \div b^m = (\frac{a}{b})^m$ નો ઉપયોગ કરી સાદું રૂપ આપો :
$(i) m^6 \div n^6 \ \ (ii) x^8\div y^8 \ \ (iii)  (-2)^9 \div a^9$
નીચેની પદાવલિઓનું સાદું રૂપ આપો. તે પછી $x= -1$ માટે પદાવલિની કિંમત શોધો : $3x^2+2x+4-6x^2-3x-3$
એક ચોરસ અને લંબચોરસનાં ક્ષેત્રફળો સમાન છે. જો ચોરસની બાજુ $40$ સેમી તથા લંબચોરસ પહોળાઈ $25$ સેમી હોય, તો લંબચોરસની લંબાઈ અને પરિમિતિ શોધો.
$2 \frac{5}{12}+3 \frac{4}{15}$
એક લંબચોરસ પ્લોટની લંબાઈ $40 \frac{3}{5}$ મીટર અને પહોળાઈ $ 50\frac{1}{4}$ મીટર છે, તો તે પ્લોટની પરીમીતી શોધો.
ઉકેલો : એક સોસાયટીમાં $25$ મકાન વાદળી રંગના છે તે સફેદ રંગના માકાનોના છ ગણા કરતાં $11$ ઓછા છે. તો સફેદ રંગના કેટલા મકાન હશે $?$
નીચેની સંમેય સંખ્યાઓને સમાન હોય તેવી ત્રણ સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-7}{15}) $
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ મેળવો $: (i) 15 \times (-29) + (-15) \times 11(ii) 17 + [(-7) + 30]$