Question
સાદુંરૂપ આપો.
$(i) (3+\sqrt{7})(3-\sqrt{7})$
$(ii) (\sqrt{2}+\sqrt{5})^2$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેની પર બિંદુ $(-2, 4)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
કોઈ પણ ત્રિકોણ $ABC$ માં જો $ \angle A $નો દુભાજક અને $BC$ નો લંબદ્વિભાજક છેદતાં હોય , તો સાબિત કરો કે તેઓ ત્રિકોણ $ABC$ ના પરિવર્તુળ પર છેદે છે .
એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનું પ્રમાણ $5: 13$ છે અને તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $1836.9  \ cm^2 $ છે. આ શંકુનું ઘનફળ શોધો. ($\pi = 3.14$).
એક ત્રિકોણ અને સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે. ત્રિકોણની બાજુઓનાં માપ $10$ સેમી, $17$ સેમી અને $21$ સેમી છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ $12$ સેમી હોય, તો તે બાજુને અનુરૂપ વેધનું માપ શોધો.
યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો.
A (10. 40). B(-30. 0). C (50,40), D (0.30), E(-20. 50). F (0. 60). G (70, 0), H (40,-50)
જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય, તો આ બે ત્રિકોણ એકરૂપ છે.
$ \triangle ABC $ની બાજુઓ $AB$ અને $AC$ ને લંબાવતા બહિષ્કોણ $ \angle CBD $અને $ \angle BCE $ મળે છે. $ \angle CBD $ અને $ \angle BCE $ના દ્વિભાજકો $O $ બિંદુમાં છેદે છે. સાબિત કરો કે, $\angle BOC = 90^\circ - \frac{1}{2} \angle A $
આકૃતિમાં દર્શાવેલ બિંદુઓના યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી = 5 એકમ છે :
Image
બતાવો કે સમાંતરબાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે.
વર્તુળ (અથવા એકરૂપ વર્તુળો)ની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર (કેન્દ્રો)થી સમાન અંતરે આવેલી હોય છે.