Question
સાદુંરૂપ આપો. $: (x – y - z) (x + y + z)$

Answer

$ x^2 – y^2 – z^2 – 2xy $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$15, 000$ નું $5 \%$ પ્રતિ વર્ષ વ્યાજ લેખે $2$ વર્ષનું વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો .
ચકાસણી કરો $: - (-x) = x$
$x =  \frac{11}{15} $ 
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?
અવયવ મેળવો $:  36 – 60y – 24y^2$
ભાગાકાર કરો $: 96abc (3a - 12) (5b - 30) \div 144 (a - 4) (b - 6)$
$8$ સેમી $\times \ 6$ સેમી $\times \ 5$ સેમી માપના લંબઘનનું કુલ પુષ્ઠફળ શોધો:
 ક્ષેત્રફળ શોધો.
જો $ 5^m \div 5^{-3} = 5^5 $હોય, તો $m$ શોધો.
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: 5(2x + 1) (3x + 5) \div (2x + 1)$
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 36$