Question
સાદુરૂપ આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. : $(\frac{3}{5})^3\times (-5)^3 $

Answer

$(-3)^3 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો $: 45^ 3 $
નીચે આપેલી આકૃતિ $\text{ABCD}$ એ સમલંબ છે. એકબીજાને કે જેમાં $ \text{AB || DC} $. તેમાં $\angle \text{C} $ નું માપ શોધો.
નીચેની પદાવલીઓના અવયવ મેળવો : $ 4x^2 – 8x + 4 $
નીચેની નિમ્નલિખિત સંખ્યાના વ્યસ્ત શોધો. $(1) \  2^4 \  (2) \ 10^5 $
નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણઘન હોવાની શક્યતા હોય, તેની સામે $✓$ અને જે પૂર્ણઘન ન હોય તે સામે $X$ કરો:
$(1)\  27000 ( )$ $(2) \ 6400 ( )$ $(3)\  125000 ( )$ $(4) \ 10000 ( )$
$(5) \ 1000000 ( )$ $(6) \ 2700 ( )$ $(7) \ 1331000 ( )$ $(8) \ 80000 ( )$
$(9) \ 1000 ( )$ $(10)\  640000 ( )$ $(11)\  125000000 ( )$ $(12)\  800 ( )$
ગુણાકાર કરો. $(i) \ (a+7)$ અને $(b-5) (ii) \ \left(a^{2}+2 b^{2}\right)$ અને $(5 a-3 b)$
ઘટનાની સંભાવના નું સૂત્ર લખો.
$ a, -3a^2, 5a^3 $ ગુણાકાર શોધો.
નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી , કારણ સહ જણાવો $: 222000$
નીચેનામાંથી કયાં વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ.