Question
સામાન્ય રીતે વ્યવહારમાં સમષ્ટિ તપાસ શા માટે શક્ય નથી ?

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પગરખાંની એક દુકાનમાંથી વેચાયેલ 100 પગરખાંની જોડની સાઈઝનું વિતરણ નીચે મુજબ છે. 
પગરખાંની સાઇઝ 45678910
જોડની સંખ્યા 101520351631
વેચાયેલ પગરખાંની સાઈઝનો મધ્યક મેળવો. 
એક ગુણોત્તર-શ્રેણી માટે $T _2=6$ અને $T _5=48$ હોય, તો $S_6$ શોધો.
ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.
એક ક્લિનિકમાં તેના કામના કલાકોમાં દર કલાકે આવતા દર્દીઓની સંખ્યા નીચે પ્રમાણે નોંધવામાં આવી છે $: 3, 5, 4, 2, 7, 8$ દર્દીઓની સંખ્યાનો બહુલક શોધો.
જો $k : R \rightarrow R$ તેમજ $k (x) = x^2 + 3x - 12$ હોય તો વિધેય $k$ નો પ્રકાર જણાવો.
નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો :
વિગત માહિતી સમૂહ $A$ માહિતી સમૂહ $B$
અવલોકનોની સંખ્યા $50$ $60$
મધ્યક $113$ $120$
પ્રમાણિત વિચલન $6$ $7$
એક ચલનાં $35$ અવલોકનો પરથી મેળવેલ મધ્યકની કિંમત $140$ છે. પાછળથી માલુમ પડ્યું કે, એક અવલોકનની કિંમત $95$ લેવાને બદલે $59$ લેવાઈ હતી. તો સુધારેલ મધ્યક શોધો.
50 કદની સમષ્ટિમાંથી 10 કદના શક્ય બધા જ પદિક નિદર્શો મેળવો.
શહેરના એક વિસ્તારમાં $50$ રહેણાંકના એક મહિના દરમિયાન પાણીના વપરાશના એકમની માહિતી નીચે મુજબ છે, તો કોઈ એક વર્ગ $25-30$ હોય તેવા નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
$\{\text{24 34 41 55 45 25 40 38 40 44}\}$
$\{\text{28 35 40 48 35 44 27 57 42 30}\}$
$\{\text{28 26 42 49 47 33 52 52 28 34}\}$
$\{\text{36 30 44 33 31 30 39 25 24 47}\}$
$\{\text{28 36 32 57 25 29 35 44 50 56}\}$
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \Sigma f(x 140)^{2}=10,000$ અને બહુલક $147$ હોય, તો વિષમતાંક શોધો.