Question
સાંજની ચા પપ્પાએ બનાવી.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધૂળાએ ચોરોને હુમલો કરતાં પહેલાં વિચાર કરવા જણાવ્યું.
શિક્ષકો અને વિદ્યાર્થીઓની જબરી મહેનતના લીધે શાળા આશ્રમ જેવી લાગે છે.
ગરબી એટલે ઘણાં છિદ્રો પાડેલી માટીની માટલી.
મનોજ ભિંગારે સૈનિકોને ચિત્ર દોરતાં શીખવે છે.
મેળાના દિવસે મેદાનની વચ્ચોવચ 20થી 25 ફૂટ ઊંચો વાંસ રોપવામાં આવે છે.
ગામની હરિયાળી જોઈને પુરુષોત્તમભાઈને શહેરના પ્રદૂષિત વાતાવરણમાં પાછા જવાનું મન થાય છે.
ધૂળો કોટડા ગામ ગયા વિના જ અડધે રસ્તેથી પાછો ઘેર આવી ગયો.
બકાની 'ચોટડૂક-છૂટડૂક' વિદ્યાથી ગામલોકો પરેશાન થઈ ગયા હતા.
વનિતાબેને ઝલકને પિક્ચર ચાલુ કરી આપવા અને ચીઝ પોપકૉર્ન કોડી આપવાનું કહ્યું.
મેહુલો ઓતરમાં ગાજ્યો ને આથમણે વરસવા લાગ્યો છે.