Question
સાંયફેરીનાં ગીતમાં બે પ્રકારની ધજાનીવાય થયેલી છે. આ બે પ્રકારનીધજાનાં નામ જણાવો.

Answer

સાંયફેરીનાં ગીતમાં બે પ્રકારની ધજાનીવાય થયેલી છે. પ્રથમ છે ‘ધર્મ – ધજા ‘ અનેબીજી છે ‘કર્મ – ધજા’.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free