Question
સાસણ પહોચતા લેખકે બજાર કેવું જોયું ?

Answer

સાસણ પહોચતાં લેખકે બજાર સૂમસામ જોયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અરણ્યની કેડી પર વનરાજને કેવી રીતે પસાર થતો લેખકે જોયો છે ?
કરુણાશંકરનું આખુંય અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ શું બનીને વિચરતું હતું ?
ગૌરી કઈ હોટલનાં ત્રિમાસિક તંત્રી હતાં ?
ચશ્માની દુકાનના માલિકે આંજણીના ઉપાયમાં લેખકને શું લઈ જવા કહ્યું ?
પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર, પ્રતિષ્ઠિત, કલાત્મક વેશ કોને ગણવામાં આવે છે?
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કઈ ભાષામાં છે?
“શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.” આ વાક્ય કોણ બોલે છે?
ડુંગરનું ચઢાણ કેવું હતું ?
લેખકની આંજણી જોઈ ઘરના દાક્તરે શું કહ્યું ?
ભવાયાને પહેલા દિવસે ગામમાંથી કેટલા રૂપિયા ફાળામાં મળયા હતા ?