Question
સૌની પાંપણ કેમ ભીની થઈ જશે ?

Answer

દીકરી લગ્ન કરીને સાસરે વિદાય લે છે, એટલે સૌની પાંપણ આંસુથી ભીની થઈ જશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free